શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.વાળ ટૂંપી નાખવા તે લૂઓ લુંચી લૂખરી લુંચન લૂઓ લુંચી લૂખરી લુંચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'જેણે વસવાટ ગુમાવ્યો છે તે' બિનવસવાટ નિર્વાસિત નિરાશ્રિત સ્થળાંતર બિનવસવાટ નિર્વાસિત નિરાશ્રિત સ્થળાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું બાણાવળી ડાબોડી ધર્નુધર સવ્યસાચી બાણાવળી ડાબોડી ધર્નુધર સવ્યસાચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. વસુધાવતંસા પૃથ્વીવલ્લભ ગામુક અવનીધરા વસુધાવતંસા પૃથ્વીવલ્લભ ગામુક અવનીધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'દરિયામાંથી ડૂબકી મારી મોતી લાવનાર' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પુજારી નાવિક ભોમિયા મરજીવા પુજારી નાવિક ભોમિયા મરજીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જમવા આવવાનું નિમંત્રણ કંકોતરી નિવેદન દાવત નોતરું કંકોતરી નિવેદન દાવત નોતરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP