શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર – દહેજ કન્યાદાન કરિયાવર પલ્લું દહેજ કન્યાદાન કરિયાવર પલ્લું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ફાનસનો ગોળો અજવાળીયું દીવો પોટો ચકવો અજવાળીયું દીવો પોટો ચકવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે - રામણદીવડો અમરજ્યોત અમૃતદીપક રામજયોત રામણદીવડો અમરજ્યોત અમૃતદીપક રામજયોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ હાથમાં રાખીને મારી શકાય તેવું હથિયાર અસ્ત્ર શસ્ત્ર નસ્ત્ર શાસ્ત્ર અસ્ત્ર શસ્ત્ર નસ્ત્ર શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર ગુનેગાર હિંસક આતંકવાદી અહિંસક ગુનેગાર હિંસક આતંકવાદી અહિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગૂઠા ઉપરની જવના આકારની એક રેખા – જવાળી જવશીર જવઈ જવાસો જવાળી જવશીર જવઈ જવાસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP