શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ગાયનના તાલના કાલની સાથે જ તાળી પડવી તે – સમન સમપાણિ હરિપાણી સમપાણી સમન સમપાણિ હરિપાણી સમપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શેરડીનો ઉકાળેલો રસ - રસોધર અધોટી ક્ષારરસ અમીરસ રસોધર અધોટી ક્ષારરસ અમીરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નસીબનું બંધન – વિધિયોગ વિધિદમન્ વિધાતા વિધિપાશ વિધિયોગ વિધિદમન્ વિધાતા વિધિપાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ભૂંસાઈ ન જવું તે – અસંગરો અસંયત અસંદિગ્ધ અસંપ્રમોષ અસંગરો અસંયત અસંદિગ્ધ અસંપ્રમોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે પલાણું જલાણું ખલાણું હલાણું પલાણું જલાણું ખલાણું હલાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.વાળ ટૂંપી નાખવા તે લુંચી લુંચન લૂઓ લૂખરી લુંચી લુંચન લૂઓ લૂખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP