શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમાલ સમમિતિ સમારાધન સમરથ સમાલ સમમિતિ સમારાધન સમરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ડામ દેવાનું સાધન ડભાયણું ડબરું ડમક ડબૂચો ડભાયણું ડબરું ડમક ડબૂચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. દેશ માટે પ્રાણની આહુતિ આપનાર – શહાદત આહુતિ બલિદાન શહીદ શહાદત આહુતિ બલિદાન શહીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સુગંધી પવન ચુરમુ આમોદ ચાંદાઝબોળી વેડમી ચુરમુ આમોદ ચાંદાઝબોળી વેડમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નદીની કાંકરાવાળી જાડી રેતી – કાંકરો વોકળો કંકરરેત વેકુર કાંકરો વોકળો કંકરરેત વેકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કોઈ કોશમાં આવતો મુદ્દો આપેલ પૈકી એક પણ નહીં સંબોધન અધિકરણ અપાદાન આપેલ પૈકી એક પણ નહીં સંબોધન અધિકરણ અપાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP