શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.હરિના ચરણનું પવિત્ર જળ - હરિચરણ હરિદાસ હરિપાદોદક હરિતાલ હરિચરણ હરિદાસ હરિપાદોદક હરિતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી – બોલી શબ્દો ભાષ વૈખરી બોલી શબ્દો ભાષ વૈખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘આંગળીઓથી લીપણમાં કરાતી ભાત' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઓકળી લીંપણકામ વેલબુટ્ટી ગારો ઓકળી લીંપણકામ વેલબુટ્ટી ગારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ’ : તીલકતુલસી ભાંગરો મોગરો ડમરો તીલકતુલસી ભાંગરો મોગરો ડમરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ઘરની બાજુની દીવાલ ભીંત પછીત વાંડ કરો ભીંત પછીત વાંડ કરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ભાંડુ ભાડું ખાંડુ ખાડું ભાંડુ ભાડું ખાંડુ ખાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP