શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર - ખલાસ ભંડારી માલમ ટંડેલ ખલાસ ભંડારી માલમ ટંડેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃહિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર. આતંકવાદી હિંસક ગુનેગાર અહિંસક આતંકવાદી હિંસક ગુનેગાર અહિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમારાધન સમાલ સમમિતિ સમરથ સમારાધન સમાલ સમમિતિ સમરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.સત્યને ટકાવી રાખનાર દેવી- સત્યદેવી હિમાદ્રિકન્યા ઋતુંભરા સાવિત્રી સત્યદેવી હિમાદ્રિકન્યા ઋતુંભરા સાવિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ' શબ્દ સમૂહને બદલે એક શબ્દ કયો છે ? મરુભૂમિ રાણદ્વીપ સંયોગીભૂમિ દ્વીપકલ્પ મરુભૂમિ રાણદ્વીપ સંયોગીભૂમિ દ્વીપકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કોઈપણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો પટ્ટો - નીક ખેતપટ્ટો શેઢો ધોરિયો નીક ખેતપટ્ટો શેઢો ધોરિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP