શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નદીની કાંકરાવાળી જાડી રેતી – વેકુર વોકળો કાંકરો કંકરરેત વેકુર વોકળો કાંકરો કંકરરેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ન છૂટે એવી ગાંઠ (અતૂટ સંબંધ) રેશમ ગાંઠ વિતક ગાંઠ સેતુબંધ આતંરગાંઠ રેશમ ગાંઠ વિતક ગાંઠ સેતુબંધ આતંરગાંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર પત્રકાર જાસૂસ ચોર લેખક પત્રકાર જાસૂસ ચોર લેખક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ચૌમધઝા ભગણ ઈહિત ઐબજો ચૌમધઝા ભગણ ઈહિત ઐબજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ 'જીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ’. વિશ્વવાદ સામ્યવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ વિશ્વવાદ સામ્યવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કોઈપણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો પટ્ટો - ખેતપટ્ટો ધોરિયો નીક શેઢો ખેતપટ્ટો ધોરિયો નીક શેઢો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP