કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્રામીણ ક્ષેત્રોમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'એક બ્લોક, એક ઉત્પાદન' યોજના શરૂ કરી ? હરિયાણા આસામ ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા આસામ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) બ્લોક્ચેઈન સંચાલિત શૈક્ષણિક દસ્તાવેજો લાગુ કરનારું પ્રથમ રાજ્ય અને ભારત કેટલામો દેશ છે તે જણાવો. પંજાબ, આઠમો ઉત્તર પ્રદેશ, પાંચમો મહારાષ્ટ્ર, ચોથો મધ્ય પ્રદેશ, ત્રીજો પંજાબ, આઠમો ઉત્તર પ્રદેશ, પાંચમો મહારાષ્ટ્ર, ચોથો મધ્ય પ્રદેશ, ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) KVIC ગુજરાતના કયા સ્થળે BOLD પ્રોજેક્ટ અંતર્ગત વાંસનું વાવેતર કરશે ? કેવડિયા આહવા ધોલેરા કચ્છનું રણ કેવડિયા આહવા ધોલેરા કચ્છનું રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ‘કોંગુ નાડુ’ ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નાણાં મંત્રાલયે સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજનાને કયા વર્ષ સુધી લંબાવી ? વર્ષ 2030 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડો-પેસિફિક બિઝનેસ સમિટની પહેલી આવૃત્તિના આયોજન માટે ક્યા સંગઠને વિદેશ મંત્રાલય સાથે ભાગીદારી કરી ? કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP