શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સરવડું મુશળધાર ટપકટપક પડવું સાંબેલાધાર સરવડું મુશળધાર ટપકટપક પડવું સાંબેલાધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમારાધન સમરથ સમમિતિ સમાલ સમારાધન સમરથ સમમિતિ સમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ધનુષ્યની દોરી – કમાન મૌર્વી નારાચ વરત કમાન મૌર્વી નારાચ વરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સ્ત્રીઓના પગના આંગળીનું ઘરેણું વીંછિયા અણવટ કસ પલવટ વીંછિયા અણવટ કસ પલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સત્યને ટકાવી રાખનાર દેવી – હિમાદ્રિકન્યા સત્યદેવી ઋતુંભરા સાવિત્રી હિમાદ્રિકન્યા સત્યદેવી ઋતુંભરા સાવિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્પૃહણીય રમણીય સ્મરણીય અવિસ્મરણીય સ્પૃહણીય રમણીય સ્મરણીય અવિસ્મરણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP