શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃહિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર. હિંસક આતંકવાદી અહિંસક ગુનેગાર હિંસક આતંકવાદી અહિંસક ગુનેગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્પૃહણીય રમણીય સ્મરણીય અવિસ્મરણીય સ્પૃહણીય રમણીય સ્મરણીય અવિસ્મરણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - જરૂરિયાત કરતા વધારે વાપરવું તે ચોરી છે તેમ માનીને તેનું પાલન કરવું તે. અનુનય નિગ્રથ અસ્તેય અપરિગ્રહ અનુનય નિગ્રથ અસ્તેય અપરિગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી સૌજન્યા પ્રેમાળ અભિસારિકા નિહારીકા સૌજન્યા પ્રેમાળ અભિસારિકા નિહારીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. વસુધાવતંસા ગામુક પૃથ્વીવલ્લભ અવનીધરા વસુધાવતંસા ગામુક પૃથ્વીવલ્લભ અવનીધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ છેમંડ ગોરસી તૈજસી ઔબટ છેમંડ ગોરસી તૈજસી ઔબટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP