શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો. અનેક જન્મો સુધી. અનંતકાળ સાતજન્મ દરેક જન્મે જન્મોજન્મ અનંતકાળ સાતજન્મ દરેક જન્મે જન્મોજન્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ચૌમધઝા ઐબજો ભગણ ઈહિત ચૌમધઝા ઐબજો ભગણ ઈહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર રૂઢિચુસ્ત પ્રખરવાદી પરંપરાગત ઝનૂની રૂઢિચુસ્ત પ્રખરવાદી પરંપરાગત ઝનૂની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. વસુધાવતંસા અવનીધરા પૃથ્વીવલ્લભ ગામુક વસુધાવતંસા અવનીધરા પૃથ્વીવલ્લભ ગામુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું કહાર મુખમોરડો મુખબંધ રાશ કહાર મુખમોરડો મુખબંધ રાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમારાધન સમાલ સમમિતિ સમરથ સમારાધન સમાલ સમમિતિ સમરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP