શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચર્ચા વિચારણાના અંતેમેળવેલ નિર્ણય– શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિષ્કર્ષ સિદ્ધાંત નિશ્ચય નિયમ નિષ્કર્ષ સિદ્ધાંત નિશ્ચય નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ છીંકણી છાંટોપાણી રગડો ગડાકુ છીંકણી છાંટોપાણી રગડો ગડાકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે... ? હાંડલી મશક ગદબ પોટલી હાંડલી મશક ગદબ પોટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’ : પરાત્પર અકાલ નિરવધિ ચિરંજીવ પરાત્પર અકાલ નિરવધિ ચિરંજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ઉકલી ન શકે તેવી સમસ્યા પ્રશ્નગાંઠ સમસ્યાવધિ મડાગાંઠ મેડોગાંઠ પ્રશ્નગાંઠ સમસ્યાવધિ મડાગાંઠ મેડોગાંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ભાડું ભાંડુ ખાંડુ ખાડું ભાડું ભાંડુ ખાંડુ ખાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP