શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હિફાજત હિજરત પરિક્રમા પરિવ્રાજક હિફાજત હિજરત પરિક્રમા પરિવ્રાજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ભાંડુ ખાડું ખાંડુ ભાડું ભાંડુ ખાડું ખાંડુ ભાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિષ્ક્રિય નિરાભિમાની નિરંકુશ નિ:સ્પૃહ નિષ્ક્રિય નિરાભિમાની નિરંકુશ નિ:સ્પૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ગાય કે ઘેટા-બકરાનો વાડો આપેલ તમામ ઝોક વાંઢ ભૂંગા આપેલ તમામ ઝોક વાંઢ ભૂંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સામનો કરી માર્ગ કરવો વિદારવું એક પણ નહીં ઝગડવું હુમલો કરવો વિદારવું એક પણ નહીં ઝગડવું હુમલો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગૂઠા ઉપરની જવના આકારની એક રેખા – જવાસો જવશીર જવાળી જવઈ જવાસો જવશીર જવાળી જવઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP