શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ હાથમાં રાખીને મારી શકાય તેવું હથિયાર નસ્ત્ર અસ્ત્ર શસ્ત્ર શાસ્ત્ર નસ્ત્ર અસ્ત્ર શસ્ત્ર શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આદુના રસવાળું પીણું- જિંગોડો જંજિર જિંજર સત્વપાણી જિંગોડો જંજિર જિંજર સત્વપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું ડાબોડી સવ્યસાચી ધર્નુધર બાણાવળી ડાબોડી સવ્યસાચી ધર્નુધર બાણાવળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાંદડાનો ધીમો અવાજ - મરમર પલ્લવ પર્ણમર્મર પત્રનાદ મરમર પલ્લવ પર્ણમર્મર પત્રનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જમવા આવવાનું નિમંત્રણ કંકોતરી નિવેદન દાવત નોતરું કંકોતરી નિવેદન દાવત નોતરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. દીકરીની દીકરી દયિતા પ્રપૌત્રી દોહિત્રી પૌત્રી દયિતા પ્રપૌત્રી દોહિત્રી પૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP