શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હિફાજત પરિક્રમા પરિવ્રાજક હિજરત હિફાજત પરિક્રમા પરિવ્રાજક હિજરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચર્ચા વિચારણાના અંતેમેળવેલ નિર્ણય– શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સિદ્ધાંત નિશ્ચય નિયમ નિષ્કર્ષ સિદ્ધાંત નિશ્ચય નિયમ નિષ્કર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ભૂંસાઈ ન જવું તે – અસંપ્રમોષ અસંગરો અસંયત અસંદિગ્ધ અસંપ્રમોષ અસંગરો અસંયત અસંદિગ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. · વાઢ્યા વિનાના જુવાર/બાજરીના છોડ છિનાળ ખાલિસ બાંટા શસ્ય છિનાળ ખાલિસ બાંટા શસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો. અનેક જન્મો સુધી. અનંતકાળ સાતજન્મ દરેક જન્મે જન્મોજન્મ અનંતકાળ સાતજન્મ દરેક જન્મે જન્મોજન્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આદુના રસવાળું પીણું- જંજિર જિંગોડો સત્વપાણી જિંજર જંજિર જિંગોડો સત્વપાણી જિંજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP