શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચણોઠી જેટલા વજનનું’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કણ જેટલું ક્ષણભાર રતીભાર નહીંવત કણ જેટલું ક્ષણભાર રતીભાર નહીંવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અનાજના કણસલાં ગૂંદીને કે ઝૂડીને એમાંથી અનાજ કાઢવાની જગ્યા. ખલું ખળું ફલું કોઠારીયું ખલું ખળું ફલું કોઠારીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ઘરની બાજુની દીવાલ કરો ભીંત પછીત વાંડ કરો ભીંત પછીત વાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો: સંકેત મુજબ પ્રમીને મળવા જતી નાયિકા – છલનાયિકા વિરહિણી અભિસારિકા પ્રિયતમા છલનાયિકા વિરહિણી અભિસારિકા પ્રિયતમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સુગંધી પવન ચુરમુ વેડમી આમોદ ચાંદાઝબોળી ચુરમુ વેડમી આમોદ ચાંદાઝબોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સંસાર પ્રત્યે અતિશય સ્નેહ – આસક્તિ વિરકિત વૈરાગ્ય આશકિત આસક્તિ વિરકિત વૈરાગ્ય આશકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP