શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું ડાબોડી સવ્યસાચી બાણાવળી ધર્નુધર ડાબોડી સવ્યસાચી બાણાવળી ધર્નુધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ભેંસોનું ટોળું ભાઠું ગમાણ ધણ ખાડું ભાઠું ગમાણ ધણ ખાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે... ? ગદબ પોટલી હાંડલી મશક ગદબ પોટલી હાંડલી મશક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જેનું ભાગ્ય મહાન છે તે' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બડરંગી હતભાગી ભડભાગી બડહંસ બડરંગી હતભાગી ભડભાગી બડહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - કપાળે કેસર લગાવવું તે ભૂકુટી અરચા અર્ચન ઉખત ભૂકુટી અરચા અર્ચન ઉખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ’ : તીલકતુલસી ભાંગરો મોગરો ડમરો તીલકતુલસી ભાંગરો મોગરો ડમરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP