શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિરાભિમાની નિષ્ક્રિય નિ:સ્પૃહ નિરંકુશ નિરાભિમાની નિષ્ક્રિય નિ:સ્પૃહ નિરંકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચર્ચા વિચારણાના અંતેમેળવેલ નિર્ણય– શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સિદ્ધાંત નિષ્કર્ષ નિયમ નિશ્ચય સિદ્ધાંત નિષ્કર્ષ નિયમ નિશ્ચય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ઘાસની જમીન તૃણબીજ બીડ તૃણપ્રદેશ બીટ તૃણબીજ બીડ તૃણપ્રદેશ બીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ધોળો થયેલો વાળ દિંગ પડાળ પળિયું પસાયતો દિંગ પડાળ પળિયું પસાયતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ફાનસનો ગોળો પોટો દીવો અજવાળીયું ચકવો પોટો દીવો અજવાળીયું ચકવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બોધિવૃક્ષ શીમળાનું વૃક્ષ અશ્વત્થામા વૃક્ષ કલ્પવૃક્ષ બોધિવૃક્ષ શીમળાનું વૃક્ષ અશ્વત્થામા વૃક્ષ કલ્પવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP