રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પગ મણના થઈ જવા પગને ઈજા થવી પગ ઉપર ભાર ઉતરવો મન ખુશ થઈ જવું મન ખિન્ન થઈ જવું પગને ઈજા થવી પગ ઉપર ભાર ઉતરવો મન ખુશ થઈ જવું મન ખિન્ન થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પૈસાનાં ઝાડ હોવા ઝાડ પર પૈસા ઊગવા ખૂબ મહેનત પડવી પુષ્કળ ધન હોવું રોમાંચિત થઈ ઊઠવું ઝાડ પર પૈસા ઊગવા ખૂબ મહેનત પડવી પુષ્કળ ધન હોવું રોમાંચિત થઈ ઊઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘરભંગ થવો ઘર તૂટી જવું ગરીબ હોવું ઠરીઠામ ન થવું પત્નીનું મૃત્યુ થયું ઘર તૂટી જવું ગરીબ હોવું ઠરીઠામ ન થવું પત્નીનું મૃત્યુ થયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બે પાંદડે થવું આર્થિક સ્થિતિ સારી થવી બેમત ના હોવું એકના બે થઈ જવું પાંદડા બે થવા આર્થિક સ્થિતિ સારી થવી બેમત ના હોવું એકના બે થઈ જવું પાંદડા બે થવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘર ભાળી જવું નબળાઈ પારખી જવી નજર લાગવી ચોરી કરવી વાતને સરળ જાણવી નબળાઈ પારખી જવી નજર લાગવી ચોરી કરવી વાતને સરળ જાણવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ હકારાત્મક છે ? કૂખ લજાવવી આકાશ પાતાળ એક કરવા વાતમાં મોણ નાખવું ફેરવી તોળવું કૂખ લજાવવી આકાશ પાતાળ એક કરવા વાતમાં મોણ નાખવું ફેરવી તોળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP