રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળે ટાંટિયા ભરાવવા મોતને ઘાટ ઉતારવું ગુંગળાઈ જવું મુશ્કેલ સ્થિતિમાં મુકવું ગળું દબાવવું મોતને ઘાટ ઉતારવું ગુંગળાઈ જવું મુશ્કેલ સ્થિતિમાં મુકવું ગળું દબાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પૈસાનાં ઝાડ હોવા પુષ્કળ ધન હોવું ઝાડ પર પૈસા ઊગવા ખૂબ મહેનત પડવી રોમાંચિત થઈ ઊઠવું પુષ્કળ ધન હોવું ઝાડ પર પૈસા ઊગવા ખૂબ મહેનત પડવી રોમાંચિત થઈ ઊઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘર ભાળી જવું ચોરી કરવી નબળાઈ પારખી જવી વાતને સરળ જાણવી નજર લાગવી ચોરી કરવી નબળાઈ પારખી જવી વાતને સરળ જાણવી નજર લાગવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પડો વજાડવો ખબર પાડવી જાહેરાત કરવી જાણ કરવી ઢોલ વગાડવો ખબર પાડવી જાહેરાત કરવી જાણ કરવી ઢોલ વગાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પાટે ચઢી જવું ભૂલથી પાટા પર ચડી જવું ગાડીના પાટે પહોંચવું ગાડીનો પાટો જોવો યોગ્ય સ્થિતિમાં આવવું ભૂલથી પાટા પર ચડી જવું ગાડીના પાટે પહોંચવું ગાડીનો પાટો જોવો યોગ્ય સ્થિતિમાં આવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મહેનત ધૂળમાં મળવી બળીને રાખ થવું પ્રયત્નો સફળ થવાં કોઈ કામ ન સ્વીકારવું કરેલું કામ નિષ્ફળ જવું બળીને રાખ થવું પ્રયત્નો સફળ થવાં કોઈ કામ ન સ્વીકારવું કરેલું કામ નિષ્ફળ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP