રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘરભંગ થવો

પત્નીનું મૃત્યુ થયું
ઘર તૂટી જવું
ઠરીઠામ ન થવું
ગરીબ હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જીભ ન ઊપડવી

દુ:ખ થવું
વાત કરતા ખચકાટ અનુભવવો
શરમનો અનુભવ થવો
જીભને દુ:ખાવો થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓસાણ ન રહેવું

સરળ ન હોવું
ઈચ્છા થવી
સ્મૃતિ હોવી
યાદ ન રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પુષ્ટિ મળવી

સમર્થન મળવું
સહાય મળવી
પોષણ મળવું
સામર્થ્ય મળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બે પાંદડે થવું

બેમત ના હોવું
આર્થિક સ્થિતિ સારી થવી
પાંદડા બે થવા
એકના બે થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળે ટાંટિયા ભરાવવા

મોતને ઘાટ ઉતારવું
ગુંગળાઈ જવું
મુશ્કેલ સ્થિતિમાં મુકવું
ગળું દબાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP