રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - શરસંધાન કરવું

લાગણી થવી
લક્ષ્યને સાધવું
સંતાપ થવો
મારામારી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પૈસાનાં ઝાડ હોવા

પુષ્કળ ધન હોવું
રોમાંચિત થઈ ઊઠવું
ઝાડ પર પૈસા ઊગવા
ખૂબ મહેનત પડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - તાસીર ફેરવવી

જ્ઞાતિ બદલવી
સ્વભાવ બદલવો
નસીબ બદલવું
પરિસ્થિતિ બદલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - દાણો ચાંપી જોવો.

પ્રયત્ન કરી જોવો
મદદ માગવી
પાણી ઓછું હોવું
દાણો કઠણ રહી જવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગામનો ઉતાર હોવો

સૌથી શ્રેષ્ઠ માણસ
સૌથી ખરાબ માણસ હોવો
સૌને સહાય કરવી
બધાને બદનામ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘરભંગ થવો

ગરીબ હોવું
ઠરીઠામ ન થવું
ઘર તૂટી જવું
પત્નીનું મૃત્યુ થયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP