રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંગળાં કરડવાં

સર્પદંશ થવો
ખૂબ સ્વાદિષ્ટ લાગવું
કૂતરું કરડી જવું
આંગળાં કપાઈ જવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મતિ મારી જવી

કંઈ સૂઝવું નહીં
સહમતિ ન બતાવવી
બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી
બુદ્ધિ ચલાવવી નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મનમાં ગાંઠ વાળવી

મનમાં ઈચ્છા કરવી
મનોમન નક્કી કરવું
મનોમંથન કરવું
મનમાં વસી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - રાખ વળી જવી

ઓલવાઈ જવું
ચૂલામાંથી રાખ સાફ કરવી
ભૂલાઈ જવું
અભિમાન દેખાઈ આવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખુવાર થવું

ક્રોધીત થવું
ગુસ્સે થવું
પાયમાલ થવું
માલામાલ થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP