રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધરમનો થાંભલો ખરી પડવો માનવતા ભૂલી જવી ધર્મનું કામ વિષ્ફળ જવું જાણીતા કર્મવીર, ધર્મવીરનું અવસાન થવું ધર્મનો થાંભલો ન હોય માનવતા ભૂલી જવી ધર્મનું કામ વિષ્ફળ જવું જાણીતા કર્મવીર, ધર્મવીરનું અવસાન થવું ધર્મનો થાંભલો ન હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખાતર પર દિવેલ જેવું થવું નુકસાન ન થવું. ખૂબ જ મોંઘું હોવું. નુકસાનમાં વધુ નકસાન થવું. ખાતરનો અભાવ હોવો. નુકસાન ન થવું. ખૂબ જ મોંઘું હોવું. નુકસાનમાં વધુ નકસાન થવું. ખાતરનો અભાવ હોવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગ સાથે તેનો અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ પસંદ કરો. ધમણ ઉપડવી : યંત્ર ચાલું થવું ભોઠાં પડવું : શરમિંદા થવું કેડ પર કાંકરો મૂકવો : સખત મહેનત કરવી ઊની આંચ આવવી : દુઃખ કે તકલીફ આવવી ધમણ ઉપડવી : યંત્ર ચાલું થવું ભોઠાં પડવું : શરમિંદા થવું કેડ પર કાંકરો મૂકવો : સખત મહેનત કરવી ઊની આંચ આવવી : દુઃખ કે તકલીફ આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોડ તાણીને સૂઈ જવું મૃત્યુ પામવું પડખું ફેરવીને સૂઈ જવું ઘસઘસાટ ઊંઘી જવું ચાદર ઓઢીને સૂઈ જવું મૃત્યુ પામવું પડખું ફેરવીને સૂઈ જવું ઘસઘસાટ ઊંઘી જવું ચાદર ઓઢીને સૂઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - અંક વાળવો અંકનો વાળ ચડી જવો સરહદ પાર કરવી અંક વળી જવો હદ થવી અંકનો વાળ ચડી જવો સરહદ પાર કરવી અંક વળી જવો હદ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બાદલું રાખવું છૂપું રાખવું અવ્યસ્થિત રાખવું ગમગીન બની જવું બરાબરી કરવી છૂપું રાખવું અવ્યસ્થિત રાખવું ગમગીન બની જવું બરાબરી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP