રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પુરાણ નીકળવું

યુદ્ધ થવું
એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી
પૌરાણિક વાતો ભૂલી જવી
વાતો પુરાણી થઈ જવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પગ મણના થઈ જવા

મન ખિન્ન થઈ જવું
મન ખુશ થઈ જવું
પગ ઉપર ભાર ઉતરવો
પગને ઈજા થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પેટ ન આપવું

વાત કહેતા ફરવું
ખાનગી વાત પ્રગટ ન કરવી
આબરૂ વધારવી
સફ્ળતા મળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - લૌકિકે જવું

લાડથી ઉછેરવું
બહારગામ જવું
ભરડો લેવો
ખરખરો કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હથેળી ખંજવાળવી

ખંજવાળ આવવી
હથેળીમાં ઘા પડવો
મહેનત કરવી
કંઈક મળવાની આશા રાખવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : હાથ પકડવો

ઉપયોગી બનવું
સ્પર્ધામાં ઉતરવું
લગ્ન કરવું
આનંદમાં રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP