રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હૈયું પાછું આવવું બેધ્યાન થઈ જવું પ્રેમમાં નિષ્ફળ જવું ખૂબ જ દુ:ખ થવું બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું બેધ્યાન થઈ જવું પ્રેમમાં નિષ્ફળ જવું ખૂબ જ દુ:ખ થવું બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળે ટાંટિયા ભરાવવા ગુંગળાઈ જવું ગળું દબાવવું મોતને ઘાટ ઉતારવું મુશ્કેલ સ્થિતિમાં મુકવું ગુંગળાઈ જવું ગળું દબાવવું મોતને ઘાટ ઉતારવું મુશ્કેલ સ્થિતિમાં મુકવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કોણીએ ગોળ લગાડવો કાર્ય સાધના લાલચ આપવી ખૂબ ઠપકો આપવો ગોળ ગોળ કરવું ગણકારવું નહિં કાર્ય સાધના લાલચ આપવી ખૂબ ઠપકો આપવો ગોળ ગોળ કરવું ગણકારવું નહિં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘર ભાળી જવું વાતને સરળ જાણવી ચોરી કરવી નબળાઈ પારખી જવી નજર લાગવી વાતને સરળ જાણવી ચોરી કરવી નબળાઈ પારખી જવી નજર લાગવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મહેર ચડવું સામ સામે સ્પર્ધામાં ઊતરવું સ્પર્ધામાંથી બહાર રહેવું કૃપા હોવી તોફાન કરવું સામ સામે સ્પર્ધામાં ઊતરવું સ્પર્ધામાંથી બહાર રહેવું કૃપા હોવી તોફાન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સાડીબાર ન રાખવી સાડી કબાટમાં રાખવી પરવા ન કરવી સાડીની બાજુ ન બદલવી દરકાર કરવી સાડી કબાટમાં રાખવી પરવા ન કરવી સાડીની બાજુ ન બદલવી દરકાર કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP