રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ચારે હાથ ભોંયે પડવા હારી જવું ગબડી પડવું બધી રીતે નિઃસહાય થવું ગુસ્સે થવું હારી જવું ગબડી પડવું બધી રીતે નિઃસહાય થવું ગુસ્સે થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બાદલું રાખવું બરાબરી કરવી છૂપું રાખવું ગમગીન બની જવું અવ્યસ્થિત રાખવું બરાબરી કરવી છૂપું રાખવું ગમગીન બની જવું અવ્યસ્થિત રાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગ સાથે તેનો અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ પસંદ કરો. કેડ પર કાંકરો મૂકવો : સખત મહેનત કરવી ઊની આંચ આવવી : દુઃખ કે તકલીફ આવવી ભોઠાં પડવું : શરમિંદા થવું ધમણ ઉપડવી : યંત્ર ચાલું થવું કેડ પર કાંકરો મૂકવો : સખત મહેનત કરવી ઊની આંચ આવવી : દુઃખ કે તકલીફ આવવી ભોઠાં પડવું : શરમિંદા થવું ધમણ ઉપડવી : યંત્ર ચાલું થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટહુકો પાડવો ન ગમતી વ્યકિતને બોલાવું મોર ટહુકો કરે મીઠાશથી બોલાવવું બૂમો પાડી બોલાવવું ન ગમતી વ્યકિતને બોલાવું મોર ટહુકો કરે મીઠાશથી બોલાવવું બૂમો પાડી બોલાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓસાણ ન રહેવું યાદ ન રહેવું સરળ ન હોવું ઈચ્છા થવી સ્મૃતિ હોવી યાદ ન રહેવું સરળ ન હોવું ઈચ્છા થવી સ્મૃતિ હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - માથે લેવું જવાબદારી સંભાળવી ગુનો કબૂલ કરવો જવાબદારીમાંથી છૂટી જવું માથા પર વજન ઉપાડવું જવાબદારી સંભાળવી ગુનો કબૂલ કરવો જવાબદારીમાંથી છૂટી જવું માથા પર વજન ઉપાડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP