ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહોરાના માણસ એટલે શું ? જેનું સાચું વ્યક્તિત્વ બહાર ન આવે તે વ્યક્તિ કોઈ વ્યક્તિના પ્રતિનિધિ સોનમહોર જેવા મૂલ્યવાન વ્યક્તિ પડદા પાછળ રહીને કામ કરતો માણસ જેનું સાચું વ્યક્તિત્વ બહાર ન આવે તે વ્યક્તિ કોઈ વ્યક્તિના પ્રતિનિધિ સોનમહોર જેવા મૂલ્યવાન વ્યક્તિ પડદા પાછળ રહીને કામ કરતો માણસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ? સ્ત્રી નાન્યતર જાતિ પુરુષ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં સ્ત્રી નાન્યતર જાતિ પુરુષ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ? મુખ સિવાઈ જવું કુસ્તી ન કરવી અખાડા કરવા ગપ્પા મારવા મુખ સિવાઈ જવું કુસ્તી ન કરવી અખાડા કરવા ગપ્પા મારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.પગ ટકવો - સ્થિર થવું જતા રહેવું અવર જવર બંધ કરવી પગ ઉપર ઊભા રહેવું સ્થિર થવું જતા રહેવું અવર જવર બંધ કરવી પગ ઉપર ઊભા રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.' - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધી લખો. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "સૂક્ષ્મ" નો વિરુદ્ધાર્થી છે ? મોટુ જાડુ સ્થૂલ સંપૂર્ણ મોટુ જાડુ સ્થૂલ સંપૂર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP