કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કારગિલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ? 26 જુલાઈ 24 જુલાઈ 27 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 24 જુલાઈ 27 જુલાઈ 25 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં માના પટેલ ટોક્યો 2020 ઓલિમ્પિક ક્વોલિફાઈ કરનારી પ્રથમ ભારતીય મહિલા બની, તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ગોવા ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગોવા ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટન કેટેલેટિક રિએક્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્દઘાટન કયા કરવામાં આવ્યું ? અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સરકારે પુનઃ પ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ માટે ઓટોમેટિક રુટ અંતર્ગત કેટલા ટકા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ની મંજૂરી આપી ? 75% 65% 100% 94% 75% 65% 100% 94% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા દેશની મદદથી તમિલનાડુના કુડનકુલમમાં 5મા પરમાણુ ઊર્જા મથકનું કાર્ય શરૂ થયું ? અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) NTPC Renewable Energy દ્વારા ભારતની પ્રથમ ‘ગ્રીન હાઈડ્રોજન બેઝડ મોબિલિટી પ્રોજેક્ટ'ની સ્થાપના ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ? લદાખ મહારાષ્ટ્ર દિલ્હી મધ્ય પ્રદેશ લદાખ મહારાષ્ટ્ર દિલ્હી મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP