વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચના પૈકી કયા દેશનો દરિયા કિનારો સૌથી લાંબો છે ? ભારત USA કેનેડા ઓસ્ટ્રેલિયા ભારત USA કેનેડા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુ.એસ.એ.માં એરીઝોનામાં કઈ નદીએ રચેલી ઊંડીખીણ, "ગ્રાન્ડ કેન્યોન" તરીકે જગપ્રસિદ્ધ છે ? મિસિસિપી - મિસૌરી એમેઝોન કોલોરાડો કોંગો મિસિસિપી - મિસૌરી એમેઝોન કોલોરાડો કોંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયું "યુનાઇટેડ કિંગ્ડમ" નો ભાગ નથી ? આયર્લેન્ડ સ્કોટલેન્ડ ફિનલેન્ડ બ્રિટન આયર્લેન્ડ સ્કોટલેન્ડ ફિનલેન્ડ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કેનેડાના પૂર્વ કાંઠા પાસે કયો ઠંડો પ્રવાહ વહે છે ? એગુલ્હાસ પ્રવાહ મોઝામ્બિક પ્રવાહ લેબ્રેડોર પ્રવાહ એલ્યુશિયમ પ્રવાહ એગુલ્હાસ પ્રવાહ મોઝામ્બિક પ્રવાહ લેબ્રેડોર પ્રવાહ એલ્યુશિયમ પ્રવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) જિબ્રાલ્ટરની સામુદ્રધુની કયા બે જળક્ષેત્રોને જોડે છે ? ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર અરબ સાગર અને બંગાળનો ઉપસાગર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર અરબ સાગર અને બંગાળનો ઉપસાગર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ છે ? ઈરાવતી બ્રહ્મપુત્રા યાંગત્સે ગંગા ઈરાવતી બ્રહ્મપુત્રા યાંગત્સે ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP