ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની - આ પંક્તિનો છંદ ઓળખાવો. અનુષ્ટુપ સવૈયા ઝૂલણાં હરિગીત અનુષ્ટુપ સવૈયા ઝૂલણાં હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ષડયંત્ર' શબ્દની સંધિ છૂટી પાડો. ષટ્ + યંત્ર ષડ + યંત્ર ષટ + યંત્ર ષડ્ + યંત્ર ષટ્ + યંત્ર ષડ + યંત્ર ષટ + યંત્ર ષડ્ + યંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આદર સૂચક નિપાત કયો છે ? પણ તો જ જી પણ તો જ જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઓટલો ભાંગવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઝઘડો શાંત કરવો ઝઘડો કરવો નુકસાન કરવું ઓટલો ભાંગી કાઢવો ઝઘડો શાંત કરવો ઝઘડો કરવો નુકસાન કરવું ઓટલો ભાંગી કાઢવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બખોલ ભેખડ કુહર ગુફા બખોલ ભેખડ કુહર ગુફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નપુસકલિંગ કયું છે ? મોર કાબર પોપટ બતક મોર કાબર પોપટ બતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP