કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)એ ક્યા શહેરમાં 25 મેગાવોટનો સૌથી મોટો ફ્લોટીંગ સોલાર પીવી પ્રોજેક્ટ શરૂ કર્યો છે ?

કોચી
હૈદરાબાદ
ચેન્નાઈ
વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કયા દેશ વચ્ચે 'Shared Destiny-2021' અભ્યાસનું આયોજન થશે ?

આપેલ તમામ દેશો વચ્ચે
મંગોલિયા અને થાઈલેન્ડ
પાકિસ્તાન
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP