રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - એક કાંકરે બે પક્ષી મારવા

ઈચ્છા ન હોવા છતા કામ કરવું
મનનું ધાર્યુ કામ પાર પાડવું
બે ઘોડાવાળી બગી પર સવારી કરવી
એક સાથે બે કામ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જીવ હેઠો બેસવો

જીવ ઊંડો ઊતરી જવો
નિરાંત અનુભવવી
હૃદયના ધબકારા વધી જવા
જીવમાં ગૂંગળામણ થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓછું આવવું

વધારે ન હોવું
ખુશ થવું
કરકસર કરવી
દુ:ખ થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પુષ્ટિ મળવી

પોષણ મળવું
સામર્થ્ય મળવું
સમર્થન મળવું
સહાય મળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પેટ ન આપવું

આબરૂ વધારવી
ખાનગી વાત પ્રગટ ન કરવી
સફ્ળતા મળવી
વાત કહેતા ફરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
કોડિયા જેવું કપાળ હોવું

જ્ઞાન થવું
કમનસીબ હોવું
નસીબનો સાથ હોવો
ખૂબ જ બડભાગી હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP