રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બોર થઈ જવું

કંટાળી જવું
બોરમાંથી પાણી આવવું
બોર બનવું
પાણી આવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખાતર પર દિવેલ જેવું થવું

ખૂબ જ મોંઘું હોવું.
ખાતરનો અભાવ હોવો.
નુકસાનમાં વધુ નકસાન થવું.
નુકસાન ન થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓસાણ ન રહેવું

સરળ ન હોવું
ઈચ્છા થવી
સ્મૃતિ હોવી
યાદ ન રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘરભંગ થવો

ઠરીઠામ ન થવું
ઘર તૂટી જવું
પત્નીનું મૃત્યુ થયું
ગરીબ હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોડ તાણીને સૂઈ જવું

મૃત્યુ પામવું
પડખું ફેરવીને સૂઈ જવું
ઘસઘસાટ ઊંઘી જવું
ચાદર ઓઢીને સૂઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : વાત ઉડાવી દેવી

અફવા ફેલાવવી
નિરાંત કે શાંતી થવી
વાતનો છેદ ઉડાવી દેવો
વડીલોની અવમાનના કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP