કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાવો નાચ્યો એટલે બાવી નાચી

શકિત વગરનું આંધળું અનુકરણ કરવું
બંને એકજ વિચાર ધરાવે છે
જીવનમાં અનુકરણ કરવું જોઈએ
બાવો—બાવી લોકોને છેતરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ વાર ને નવ તહેવાર

હંમેશાં આનંદમંગલમાં રહેવું
ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી
વાર તહેવાર ભીડ પડવી
ખૂબ જ દુઃખ હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
નાચવું નહિ અને આંગણું વાકું.

નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું.
નાચવા માટે આંગણું વાંકું લાગ્યું.
નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું.
કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે.

સંપ ત્યાં જંપ
ઝાઝા હાથ રળિયામણા
ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે
ઉતાવળે આંબા ન પાકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું

મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી
મફત ખાવું દરેકને ગમે છે.
મફતનું ખાવાથી ઊંઘ આવે છે
ચિંતા વિનાનું જીવન જીવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ટહુકો પાડવો

મોર ટહુકા કરે
મીઠાશથી બોલાવવું
ન ગમતી વ્યકિતને બોલાવવું
બૂમો પાડી બોલાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP