કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મોરના ઈંડા ચીતરવાં ન પડે મોરનું ઈંડું સુંદર જ હોય મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. મોરનું ઈંડું સુંદર જ હોય મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું ચિંતા વિનાનું જીવન જીવવું મફતનું ખાવાથી ઊંઘ આવે છે મફત ખાવું દરેકને ગમે છે. મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી ચિંતા વિનાનું જીવન જીવવું મફતનું ખાવાથી ઊંઘ આવે છે મફત ખાવું દરેકને ગમે છે. મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અધૂરો ઘડો છલકાય ઘણો અભિમાનમાં ખરાબ દેખાવ કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બહેડાં ખાવાં ને જાયફળનો કેફ રાખવો. ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં પરાધીન રહીને આશા રાખવી જુદાં જુદાં બહાના બતાવવા ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં પરાધીન રહીને આશા રાખવી જુદાં જુદાં બહાના બતાવવા ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. સામે ચાલીને આવતો ફાયદો. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. સામે ચાલીને આવતો ફાયદો. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે ઘોને મરવાની બીક લાગતી નથી વાઘરીવાડમાં મરણ થાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે ઘોને મરવાની બીક લાગતી નથી વાઘરીવાડમાં મરણ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP