કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
કૂવામાં હોય તો હવાડામાં આવે

કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે.
મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં
પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે.
કૂવાનું પાણી હવાડામાં જ આવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
ખાલી ચણો વાગે ઘણો

જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે.
જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે.
જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે.
જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો.

સંઘર્ષમાં ઉતરવું
ખૂબ અધીરા બની જવું
ઉમંગમાં આવી જવું
આનંદમાં આવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દૂઝણી ગાયની લાત પણ સારી

દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી
જાહેર ચીજ સૌના માટે હોય છે
દૂઝણી ગાય દૂધ આપતી નથી
ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બહેડાં ખાવાં ને જાયફળનો કેફ રાખવો.

ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં
જુદાં જુદાં બહાના બતાવવા
પરાધીન રહીને આશા રાખવી
ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
અન્ન આહારે ને ઘી વ્યવહારે

બંને બાજુથી પતન થવું
જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ
આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું
જેવું કાર્ય તેવું પરિણામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP