કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ખાલી ચણો વાગે ઘણો જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાવો નાચ્યો એટલે બાવી નાચી શકિત વગરનું આંધળું અનુકરણ કરવું બંને એકજ વિચાર ધરાવે છે બાવો—બાવી લોકોને છેતરે છે જીવનમાં અનુકરણ કરવું જોઈએ શકિત વગરનું આંધળું અનુકરણ કરવું બંને એકજ વિચાર ધરાવે છે બાવો—બાવી લોકોને છેતરે છે જીવનમાં અનુકરણ કરવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાતરે જવું ને દાહડા ભાગવા મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે શરમ ભરીને પેટગુજારો કરવો દિવસે જ નાતરે જવાય છે મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે શરમ ભરીને પેટગુજારો કરવો દિવસે જ નાતરે જવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાચવું નહિ અને આંગણું વાકું. કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે. નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું. નાચવા માટે આંગણું વાંકું લાગ્યું. નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું. કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે. નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું. નાચવા માટે આંગણું વાંકું લાગ્યું. નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવતનો વિરોધી અર્થ જણાવો.ઘરડાં ગાડા વાળે પગ જોઈ પાથરણું તાણવું મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ ભસતો કૂતરો ભાગ્યે જ કરડે સાઠે બુદ્ધિ નાઠે પગ જોઈ પાથરણું તાણવું મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ ભસતો કૂતરો ભાગ્યે જ કરડે સાઠે બુદ્ધિ નાઠે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘છાણના દેવને કપાસિયાની આંખ’ - કહેવતનો અર્થ આપો. જોર-જુલમી કરવી પાયમલ થવું ભાડું ન મળવું લાયકાત તેવો સત્કાર જોર-જુલમી કરવી પાયમલ થવું ભાડું ન મળવું લાયકાત તેવો સત્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP