કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી

ઘેટીને બહાર ચરવા ના મોકલાય.
થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી.
ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે.
સામે ચાલીને આવતો ફાયદો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો

કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં.
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સાપ ગયા ને લીસોટા રહ્યા

પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી.
વખાણીએ તે જ ખરાબ નીવડે.
કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે.
સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
કૂકડીનું મોં ઢેફલે રાજી

નાના માણસને થોડાકથી સંતોષ થાય છે.
મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી.
કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે.
મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ?

હાથનાં કર્યા હૈયે વાગ્યાં
મન હોય તો માળવે જવાય
પારકી આશા સદા નિરાશ
ઉતાવળે આંબા ન પાકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાર ભૈયાને તેર ચોકા

સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય
મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું
શકિતશાળી હોય તેને વધુ લાભ મળે
જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP