કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાઈ બાઈ ચાળણી પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, જુદાં-જુદાં બહાના બતાવવા. પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, જુદાં-જુદાં બહાના બતાવવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય ઘોને મરવાની બીક લાગતી નથી વાઘરીવાડમાં મરણ થાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે ઘોને મરવાની બીક લાગતી નથી વાઘરીવાડમાં મરણ થાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સંપ ત્યાં જંપ સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ અને જંપને કદી બનતું નથી. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ અને જંપને કદી બનતું નથી. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ સિદ્ધિ ને નવ નિધિ માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અન્ન આહારે ને ઘી વ્યવહારે આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું જેવું કાર્ય તેવું પરિણામ જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ બંને બાજુથી પતન થવું આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું જેવું કાર્ય તેવું પરિણામ જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ બંને બાજુથી પતન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ વાર ને નવ તહેવાર વાર તહેવાર ભીડ પડવી હંમેશાં આનંદમંગલમાં રહેવું ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી ખૂબ જ દુઃખ હોવું વાર તહેવાર ભીડ પડવી હંમેશાં આનંદમંગલમાં રહેવું ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી ખૂબ જ દુઃખ હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP