કહેવત (Proverb) એક હાથની આંગળી, નાની શું ને માટી શું ? સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. માણસની આંગળીઓ સરખી હોતી નથી. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. માણસની આંગળીઓ સરખી હોતી નથી. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાચવું નહિ અને આંગણું વાકું. નાચવા માટે આંગણું વાંકું લાગ્યું. નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું. નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું. કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે. નાચવા માટે આંગણું વાંકું લાગ્યું. નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું. નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું. કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. સંપ ત્યાં જંપ ઉતાવળે આંબા ન પાકે ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ ઉતાવળે આંબા ન પાકે ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઝાઝા હાથ રળિયામણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ સિદ્ધિ ને નવ નિધિ માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો ઉંમરમાં ઉધાર ચાલતો નથી વધુ ને વધુ ભીંસ અનુભવવી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? ઉંમરમાં ઉધાર ચાલતો નથી વધુ ને વધુ ભીંસ અનુભવવી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ખાલી ચણો વાગે ઘણો જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP