કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ અણસમજુ સ્ત્રીને લાંબી અકકલ ન હોય સ્ત્રી અભણ હોય તો બુદ્ધિ ન હોય સ્ત્રીની બુદ્ધિ પગની પાનીમાં જ જોવા મળે પગની પાની સારી તે સ્ત્રીની બુદ્ધિ સારી અણસમજુ સ્ત્રીને લાંબી અકકલ ન હોય સ્ત્રી અભણ હોય તો બુદ્ધિ ન હોય સ્ત્રીની બુદ્ધિ પગની પાનીમાં જ જોવા મળે પગની પાની સારી તે સ્ત્રીની બુદ્ધિ સારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. મોર સુંદર હોય તેથી ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભેંસ ભાગોળે ને છાશ છાગોળે ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. કપોળ કલ્પનામાં રાચવું. ઘરમાં સવારે છાશ વલોવવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. કપોળ કલ્પનામાં રાચવું. ઘરમાં સવારે છાશ વલોવવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અધૂરો ઘડો છલકાય ઘણો કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વાઘરીવાડમાં મરણ થાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વાઘરીવાડમાં મરણ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવતનો વિરોધી અર્થ જણાવો.ઘરડાં ગાડા વાળે સાઠે બુદ્ધિ નાઠે પગ જોઈ પાથરણું તાણવું મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ ભસતો કૂતરો ભાગ્યે જ કરડે સાઠે બુદ્ધિ નાઠે પગ જોઈ પાથરણું તાણવું મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ ભસતો કૂતરો ભાગ્યે જ કરડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP