તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. : ઢોચકી

પાશેરો
દોણી
વાઢી
હાંડલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપો. : સરપણ

સગપણ
નાગણ
સપ્રમાણ
સર્વસ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : પાહણ

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
પથ્થર
નજીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દના શિષ્ટરૂપ આપો : ખોરડું

નાનું ઘર
શરીર
ત્રાજવું
આવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
'ઠાપોટ' તળપદો શબ્દ છે. જેનો અર્થ શોધો.

ટપલી
નથણી
નઠારું
થરથરાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP