GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો શાર્દૂલવિક્રીડિત શિખરિણી હરિગીત વસંતતિલકા શાર્દૂલવિક્રીડિત શિખરિણી હરિગીત વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો “MACHINE” ના મૂળાક્ષરોને 19-7-9-14-15-20-11 સાથે સાંકળવામાં આવે, તો "DANGER" ને નીચેનામાંથી કયા વિકલ્પ સાથે સાંકળી શકાય ? 13-7-20-10-11-25 10-7-20-13-11-24 11-7-20-16-11-24 13-7-20-9-11-25 13-7-20-10-11-25 10-7-20-13-11-24 11-7-20-16-11-24 13-7-20-9-11-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) સુરસિંહજી ગોહિલ (b) કનૈયાલાલ મુનશી(c) ઝવેરચંદ મેઘાણી(d) ઉમાશંકર જોશી(1) આતિથ્ય (2) ફકીરી હાલ(3) પાટણની પ્રભુતા(4) પ્રભુ પધાર્યા c-1, b-3, a-4, d-2 d-3, c-2, a-4, b-1 a-1, d-4, c-3, b-2 b-3, a-2, c-4, d-1 c-1, b-3, a-4, d-2 d-3, c-2, a-4, b-1 a-1, d-4, c-3, b-2 b-3, a-2, c-4, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ કૃતિઓ કઈ કૃતિ સાહિત્યકાર મકરંદ દવેની નથી ? તરણાં ભાવના સંગતિ સંજ્ઞા તરણાં ભાવના સંગતિ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સુમને બજારમાંથી અમુક સફરજન ખરીદ્યા. તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફક્ત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ? 12 8 10 6 12 8 10 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 રેખાંક્તિ પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. કનુભાઈ બપોરે જમતા નથી. હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP