GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલી દરેક સંખ્યાના એકમ અને શતકના અંકો અદલા બદલી કરીને લખતા મળતી સંખ્યાઓમાં મધ્યક્રમે આવતી સંખ્યાનો શતકનો અંક આપેલા વિકલ્પોમાંથી કયો હોય ?
738, 429, 156, 273, 894

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 k.g. મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 k.g. વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ?

40
56
54
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP