GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 હાઈડ્રોજન પરમાણુમાં કયો અવપરમાણ્વીય કણ હાજર નથી ? ન્યુટ્રોન નેગાટ્રોન ઈલેકટ્રોન પ્રોટોન ન્યુટ્રોન નેગાટ્રોન ઈલેકટ્રોન પ્રોટોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. ને નો થી ની ને નો થી ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Though they walked fast, they could not catch the train. (use 'in spite of') In spite of they walked fast, they could not catch the train. They could not catch the train in spite of they walk fast. Though they walked fast in spite of they could not catch the train. In spite of their walking fast, they could not catch the train. In spite of they walked fast, they could not catch the train. They could not catch the train in spite of they walk fast. Though they walked fast in spite of they could not catch the train. In spite of their walking fast, they could not catch the train. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 “મેં માંગ્યુઃ (જ્યે) સ્વામી, તમનિં વહાલું, તે ક્રિયા કરી નિં દિજી મુને” આ ઉદ્ગારો કોના છે ? અખો નરસિંહ મહેતા મીરાં પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાં પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સંઘ લોક સેવા આયોગ (UPSC) ની રચના ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ-344 આર્ટિકલ-317(ક) આર્ટિકલ-315 આર્ટિકલ-320 આર્ટિકલ-344 આર્ટિકલ-317(ક) આર્ટિકલ-315 આર્ટિકલ-320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ખોરાક-સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે ? CH3COOH CH3COCH3 CH3OH CH3CHO CH3COOH CH3COCH3 CH3OH CH3CHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP