સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15876 ના વર્ગમૂળમાં એકમ સ્થાન પર ___ અંક આવે. 4 6 8 2 4 6 8 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ધારો કે 24 = 6, 34 = 7 હોય તો, 64 = ___ ના ઉતરમાં નીચેના પૈકી કયો જવાબ સાચો છે ? 10 9 8 12 10 9 8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ધન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ? 1 એક પણ નહીં 2 -1 1 એક પણ નહીં 2 -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 200 સુધીમાં પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ? 160 169 39 40 160 169 39 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ એક સંખ્યાને 56 વડે ભાગવાથી 29 શેષ વધે છે. જો તે સંખ્યાને 8 વડે ભાગીએ તો કેટલી શેષ વધે ? 7 4 5 0(zero) 7 4 5 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (X⁴ - Y⁴) અને (X³ - Y³) નો ગુ.સા.અ. ___ છે. (x³ - y³) (x⁷ - y⁷) (x² - y²) (x - y) (x³ - y³) (x⁷ - y⁷) (x² - y²) (x - y) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP