કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્યમાં ગ્રીન સોહરા વનીકરણ અભિયાન લૉન્ચ કર્યું ? મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ (MF) સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) રોકાણ માટે UPI આધારિત ઓટો પે ફંક્શન શરૂ કરનારું પહેલું ડિજિટલ રોકાણ મંચ કયું છે ? Paytm Phonepe Gpay એક પણ નહીં Paytm Phonepe Gpay એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઓલિમ્પિકમાં હોકીની રમતમાં સૌથી વધુ ગોલ્ડ કયા દેશે જીત્યા છે ? પાકિસ્તાન રશિયા ભારત જર્મની પાકિસ્તાન રશિયા ભારત જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘સ્પુતનિક— 5’ કયા દેશ દ્વારા નિર્મિત Covid-19 રસી છે ? જાપાન અમેરિકા જર્મની રશિયા જાપાન અમેરિકા જર્મની રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો છે ? ગ્રેટ બ્રિટન અમેરિકા ચીન જાપાન ગ્રેટ બ્રિટન અમેરિકા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત સરકાર કઈ સંસ્થાના સહયોગથી એનિમેશન, વિઝયુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ માટે સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપના કરશે ? IIT ખડગપુર IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે IIT ખડગપુર IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP