GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં કાપડ વણાટમાં વરાળ શક્તિનો ઉપયોગ કરનાર નીચેના પૈકી કયું / કયાં આરંભના કેન્દ્ર / કેન્દ્રો હતાં ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
મુંબઈ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બાયોગેસ ___ સમાવે છે.

50 - 60% કાર્બન મોનોક્સાઈડ
30 - 40% કાર્બન ડાયોક્સાઈડ
હાઈડ્રોજન અને હાઈડ્રોજન સલ્ફાઈડ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
વિજય કેલકર સમિતિનો અહેવાલ ___ ને લગતો છે.

જાહેર ક્ષેત્રના એકમોમાં વિનિવેશ
કર સુધારાઓ
વેપાર સુધારાઓ
કેન્દ્ર-રાજ્ય સરકારો વચ્ચેના નાણાકીય સંબંધો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વર્ષના સનદી ધારા હેઠળ ગવર્નર જનરલનો હોદ્દો “ગવર્નર જનરલ ઓફ બેંગોલ-ઈન-કાઉન્સીલ’’થી બદલીને “ગવર્નર જનરલ ઓફ ઈન્ડીયા-ઈન-કાઉન્સીલ’’ કરવામાં આવ્યો.

1833
1813
1843
1823

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP