ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? અમરેલી પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચેનના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે ? વલસાડ સુરેન્દ્રનગર કચ્છ જુનાગઢ વલસાડ સુરેન્દ્રનગર કચ્છ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકનાં ઘરેણા માટે જાણીતું હતું ? રાજકોટ ખંભાત ભાવનગર અંજાર રાજકોટ ખંભાત ભાવનગર અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે ? ખેડા બનાસકાંઠા જામનગર કચ્છ ખેડા બનાસકાંઠા જામનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં બટાકાનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? દાહોદ ખેડા બનાસકાંઠા સુરેન્દ્રનગર દાહોદ ખેડા બનાસકાંઠા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે ? અગ્નિકૃત વિકૃત જલનિર્મિત પ્રસ્તર અગ્નિકૃત વિકૃત જલનિર્મિત પ્રસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP